ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ Quiz

ધોરણ 8 પ્રકરણ 3 – ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ

1 / 10

1) ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યતાસંગ્રામ તરીકે ઓળખાય છે?

2 / 10

2) 1857ના વિપ્લવના મૂળભૂત કારણો જણાવો.

(1) વહીવટી કારણ (2) આર્થિક કારણ (3) સામાજિક-ધાર્મિક કારણ (4) નવી આવેલી રાઇફલ

3 / 10

3) 1857ના વિપ્લવનું તત્કાલિન કારણ જણાવો.

4 / 10

4) સહાયકારી યોજના કોણ લાવ્યું હતું?

5 / 10

5) સૈનિકોને બ્રાઉન બેઝ રાઈફલમાં શેની ચરબી હોવાની શંકા હતી?

6 / 10

6) 1857ના સંગ્રામની શરૂઆત કોને કરી હતી?

7 / 10

7) ખાલસાનીટી કોણ લાવ્યું હતું?

8 / 10

8) 1857ના સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી?

9 / 10

9) 1857 દરમિયાન નવી આવેલી રાઇફલનું નામ જણાવો?

10 / 10

10) મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી?

Your score is

0%

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *