GSSSB Senior Surveyor Exam Schedule 2024

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૧૪/૨૦૨૩૨૪ સિનિયર સર્વેયર, વર્ગ-૩ (મહેસૂલ વિભાગ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું MCQ પદ્ધતિથી તા.૨૧/૦૭/૨૦૨૪ નાં રોજ આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. પરીક્ષાનાં કાર્યક્રમ અને કોલલેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

  • Senior Surveyor
  • Advt. No. 214/202324

Exam Date: 21-07-2024


Exam Schedule Click Here
For more detailsClick Here